Skip to main content

Posts

મહાશિવરાત્રી ઉત્સવ ની રાત , જાણો જાગરણ નું વૈજ્ઞાનિક મહત્વ .......

  વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧ . કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે . ૨ . મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે . ૩ . મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે .               શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ . દર મહા મહિનાની વદ તેરસ શિવરાત્રી કહેવાય છે , જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ તેરસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે                આ ભગવાન શિવ ની મહાન રાત્રી છે , આ પવિત્ર રાત્રી એ જાગૃકતા સાથે જાગરણ કરવા થી એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે  છે , જાગરણ કરવા થી તમારા જીવનમાં જબરદસ્ત ખુશાલી પ્રાપ્ત  થશે                 મહાશિવરાત્રી ની રાતે પૃથ્વી   વિશેષ  રીતે ધરી પર  ઝુકેલી હોવાથી એક વિશેષ યોગ નું નિર્માણ થાય છે , આ સમયે ઉતા...
Recent posts

રંગ રંગીલો તહેવાર એટલે હોળી

  રંગ રંગીલો તહેવાર એટલે હોળી  BY AKASH RATHOD         દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી આ વર્ષે 28મી માર્ચ , 2021 ને રવિવારના હોળીકા દહન   છે .  29 માર્ચ ને સોમવારના દિવસે આવતા આ રંગે રમવાનો ઉત્સવ ધુળેટી પર્વનું સ્વાગત છે   બાળપણમાં માણેલા અદ્વિતીય પળો ની સંભાર                                એક મહિના પહેલા જ અમારી હોળી નો તહેવાર ચાલુ થઇ જતો,  બસ પપ્પા દુકાને જાય એની રાહ જોતા હોઈએ , પપ્પા ને   આંખે થી છેક રસ્તો પૂરો થાય ત્યાં સુધી મૂકી આવીયે ,  હવે પપ્પા દેખાતા નથી એમ જણાય એટલે અમારા બધા હથિયારો બહાર આવી જાય ,  પાક્કા કલર ની ડબ્બી , પિચકારી , ફુગ્ગા , ઓઇલ કલર થી ભરેલો લોટો , સિલ્વર ટ્યૂબ ,              સોસાયટી માંથી   કોઈની   હિમ...